દ્વારકાની ઓખા જેટી પર સર્જાય દુર્ઘટના,ક્રેન તૂટતા 3 શ્રમિકોના મોત
ઓખાની પેસેન્જર જેટી પાસે નવી જેટીનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બે શ્રમિક ક્રેન નીચે દટાઈ ગયા હતા

ભારતીય જાસૂસ સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સરહદની તસવીરો પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલતો હતો...