ભરૂચ: સ્ટેશન રોડ પર આવેલ દુકાનમા આધેડે મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા
ભરૂચના સ્ટેશન રોડ પર મીની ડાયમંડ જનરલ સ્ટોરમાં ઘૂસીને સસરાએ વિધવાને માર મારતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
/connect-gujarat/media/media_files/2025/08/17/ank-covid-moat-2025-08-17-12-08-43.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/14/svkra-bap-2025-08-14-13-01-28.jpeg)
/connect-gujarat/media/post_banners/c999c5ad8055bfef9070afd402406102604f24526ac8d9e0fba4146899d3117d.jpg)
/connect-gujarat/media/post_banners/0788ee75d44c347f559a6e6230dfc264a8a37d1bb4cb4fa53ec10a909ff8669d.jpg)