સુરત: બેફામ કાર હંકારી વૃદ્ધાને કચડી નાખનાર ચાલકની પોલીસે કરી ધરપકડ, બ્રેકના બદલે એક્સિલેટર દબાઈ જતા સર્જાઈ ઘટના
સુરત શહેરના વેસુ વિસ્તારમાં મંદિર બહાર એક કાર ચાલકે કચડી મારતા ભિક્ષુક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,સર્જાયેલી ઘટનામાં પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી.