સુરત : ખભાના સ્તરથી વિશ્વનું સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ, 9 વર્ષીય બ્રેઈનડેડ બાળકીના હાથનું 15 વર્ષીય કિશોરીમાં ટ્રાન્સપ્લાન્ટ
સુરત શહેરની કિરણ હોસ્પીટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય બાળકીના હાથનું 15 વર્ષીય કિશોરીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં તબીબો દ્વારા ખભાના સ્તરથી વિશ્વનું સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/05/13/bVgR0TGcTFxU5KBeX8CB.jpeg)
/connect-gujarat/media/media_files/2024/10/17/LTVzw07NvYAKhDlhqY67.jpeg)
/connect-gujarat/media/post_banners/3254779c8cc637b32708ed78e0a45c3f44456fc129ceeaff7b16a3d9d645b92b.webp)