“તેરા તુજકો અર્પણ” : ગુમ થયેલા 20 મોબાઇલ શોધી કાઢી મૂળ માલીકને પરત કરતી અંક્લેશ્વર GIDC પોલીસ...
ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, “તેરા તુજકો અર્પણ” અભિયાન
ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, “તેરા તુજકો અર્પણ” અભિયાન
ભરૂચમાં ઈદે મિલાદ અને ગણેશ મહોત્સવના પર્વને લઈને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
શહેર બી ડીવીઝન પોલીસ મથકના વાહન છેતરપિંડીના ગુનામા સંડોવાયેલ વધુ એક ઇસમને પોલીસે પાંચ વાહનો સાથે ઝડપી પાડ્યો હતો.
પેન્ડિંગ રહેલા ઇ-ચલણના કેસ માટે વડોદરા ટ્રાફિક પોલીસની 20 ટીમ શહેરના અલગ અલગ પોઇન્ટ પર તૈનાત કરાઈ છે