અમદાવાદ : ઓકિસજન અને વેન્ટીલેટર બેડની સંખ્યા કરાશે બમણી, કોરોનાની ત્રીજી લહેર પહેલાં તંત્ર સજજ
બીજી લહેરમાં ઓકિસજનની વર્તાઇ હતી અછત, હોસ્પિટલમાં બેડ મેળવવા લોકોને થઇ હતી મુશ્કેલી.