ભરૂચવાસીઓએ કશ્મીરનો પ્લાન કેન્સલ કર્યો, 700થી વધુ બુકીંગ રદ્દ !
આતંકી હુમલાના પગલે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ભરૂચમાંથી જમ્મુ કશ્મીરના પ્રવાસે જનાર 700થી વધુ મુસાફરે તેમની ટિકિટ તાત્કાલિક અસરથી રદ કરાવી
આતંકી હુમલાના પગલે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ભરૂચમાંથી જમ્મુ કશ્મીરના પ્રવાસે જનાર 700થી વધુ મુસાફરે તેમની ટિકિટ તાત્કાલિક અસરથી રદ કરાવી
આતંકવાદી હુમલાના બાદ સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસે સતર્ક થઇ ગઇ છે. અંબાજી, દ્વારકા અને સોમનાથ સહિતના મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે
આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન સાહ અને અબુ તલહાના રૂપમાં કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને વીણી વીણીને ગોળીબાર કર્યા આ આતંકવાદીઓ નજીકના પહાડી જંગલમાં સંતાઈ ગયા છે