પાકિસ્તાનમાં ભારતના દુશ્મનનું મોત, 26/11નો માસ્ટર માઈન્ડ હતો આ આતંકી
લશ્કરના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ચીમા (70)નું ફૈસલાબાદમાં હાર્ટ એટેકથી અવસાન થયું. જો કે, તેમના મૃત્યુ અંગે પાકિસ્તાનના જેહાદી વર્તુળોમાં અટકળો ચાલુ છે.
લશ્કરના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ચીમા (70)નું ફૈસલાબાદમાં હાર્ટ એટેકથી અવસાન થયું. જો કે, તેમના મૃત્યુ અંગે પાકિસ્તાનના જેહાદી વર્તુળોમાં અટકળો ચાલુ છે.
પીએમએલ-એનના વરિષ્ઠ નેતા મરિયમ નવાઝને પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનાવવામાં આવી છે.
લાહોરમાં એક મહિલાની કુર્તી જોઈને લોકો ગુસ્સે થઈ ગયા હતા. મહિલાની કુર્તી જોઈને લોકો એટલા ગુસ્સે થઈ ગયા કે તેને કસ્ટડીમાં લેવી પડી.
કાશ્મીરી કાર્યકર્તા અને પત્રકાર યાના મીરે બ્રિટિશ સંસદમાં પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર તેની ઓકાત બતાવી છે.
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીને ઘણો સમય વીતી ગયો છે. જો કે, હજુ સુધી પાકિસ્તાનમાં નવી સરકાર બની નથી.
પાકિસ્તાનમાં દરરોજ ગોળીબાર અને હત્યાના સમાચાર આવે છે. પરંતુ આ વખતે બીજાને ડરમાં રાખનાર ડોનને જ ગોળી મારવામાં આવી છે.