ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય,ICC સ્થળ બદલશે?
આ ઈવેન્ટ પહેલા પણ BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે, પરંતુ ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તૈયારીઓમાં વ્યસ્ત છે.
આ ઈવેન્ટ પહેલા પણ BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે, પરંતુ ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તૈયારીઓમાં વ્યસ્ત છે.
દેશના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તહરીક-એ તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓએ બસ સળગાવી અને તેના મુસાફરોને ત્રાસ આપ્યો...
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શનિવારે એક મિની ટ્રક રસ્તા પરથી ખાડામાં પડી જતાં 5 બાળકો સહિત એક પરિવારના 13 લોકોના મોત થયા હતા.
પાકિસ્તાનની મડવોલ (માટીની દીવાલ)ના જવાબમાં ભારતીય સેના હવે સરહદ સાથે જોડાયેલાં ગામોમાં ડિફેન્સ વોલ બનાવી રહી છે.
પાક ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ સુપર લીગ દરમિયાન મોટા શૉટ્સના ફટકારી શકવા બદલ ખેલાડીઓને આડેહાથ લીધા હતા.
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના ઉદ્યોગપતિઓએ ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની માગ કરી છે.