ગાઝામાં યુદ્ધવિરામ બાદ વેસ્ટ બેંકમાં ઈઝરાયેલે મોટી કાર્યવાહી કરી, 70 પેલેસ્ટાઈન માર્યા ગયા
ગત મહિને ગાઝામાં યુદ્ધવિરામ બાદ તરત જ ઈઝરાયેલી સેનાએ આ વિસ્તારમાં 'લોખંડની દિવાલ'ના નામથી મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ ઝુંબેશ ખાસ કરીને જેનિન વિસ્તારમાં પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથોને નિશાન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.