વડોદરા : રોગચાળો ફેલાતા પાલિકાની ખોરાક શાખા જાગી, પાણીપુરીની 54 લારીઓ બંધ કરાવાઈ
વડોદરામાં રોગચાળાએ પોતાના ડગ માંડ્યા છે જેને લઈ પાલિકાની ખોરક શાખા ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.
વડોદરામાં રોગચાળાએ પોતાના ડગ માંડ્યા છે જેને લઈ પાલિકાની ખોરક શાખા ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.
મનપા દ્વારા પાણીપુરીના વિક્રેતાઓને માટેની ખાસ ટ્રેનિંગ, પાણીપુરીમાં કેવી સામગ્રી વાપરવી તે અંગે સમજ અપાય.
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતી તમામે તમામ પાણીપુરીની લારીઓ પર 10 દિવસ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે