વડોદરા: અધિકારીઓ હરખ પદુડા થઈ ચા ના પેપર કપ કબજે કરવા નિકળ્યા, પછી ખબર પડી કે જાહેરનામું જ નથી પડ્યું!
વડોદરામાં પણ અધિકારીઓએ પેપર કપના ઉપયોગકર્તાઓ પર દરોડા પાડ્યા પરંતુ જાહેરનામા વગર પેપર કપ મામલે કાર્યવાહી કરતા પાલિકાને ફસાવવાનો વારો આવ્યો છે.