પટનાના JPNI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, વાંચો તપાસમાં શું આવ્યું બહાર
એરલાઇનને રાત્રે 1.25 વાગ્યે એક ઇમેઇલ મળ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, "એરપોર્ટ અને વિમાનોની આસપાસ રાખેલી બેગમાં શક્તિશાળી વિસ્ફોટક ઉપકરણો છુપાયેલા છે.
એરલાઇનને રાત્રે 1.25 વાગ્યે એક ઇમેઇલ મળ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, "એરપોર્ટ અને વિમાનોની આસપાસ રાખેલી બેગમાં શક્તિશાળી વિસ્ફોટક ઉપકરણો છુપાયેલા છે.
પીએમ મોદી હાલમાં બિહારના પ્રવાસે છે. પીએમ મોદીએ પટના એરપોર્ટ પર વૈભવ સૂર્યવંશીને મળવાની માહિતી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરી.
બાગેશ્વર ધામના આચાર્ય પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે.
પટનાના બિહટામાં ગેરકાયદેસર રેતી ખનનના વિવાદમાં બે જૂથો વચ્ચે જોરદાર ગોળીબાર થયો છે. જેમાં 5 લોકોની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.