પાવાગઢમાં નવરાત્રીમાં માઈ ભક્તોનો છલકાયો સાગર,લાખો ભક્તોએ કર્યા માતાજીના દર્શન
પાવાગઢમાં નવરાત્રી દરમિયાન 5 લાખથી વધુ માઇ ભક્તોએ પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા પહોંચ્યા હતા.મોટી સંખ્યામાં પદયાત્રીઓ પણ માતાજીના દર્શન માટે પહોંચ્યા હતા.