ભરૂચ: નિર્ભયાને ન્યાય અને નરાધમને ફાંસીની સજાની માંગ સાથે વિદ્યાર્થીઓની રેલી
આઠ દિવસની સારવાર બાદ બાળકીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.બાળકીના નિધનના સમાચાર મળતા જ ભરૂચ સહિત ઠેર ઠેર આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે.
આઠ દિવસની સારવાર બાદ બાળકીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.બાળકીના નિધનના સમાચાર મળતા જ ભરૂચ સહિત ઠેર ઠેર આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે.
ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી.આ મામલામાં ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે બાળકી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી