ભરૂચ: દહેજની શિવા ફાર્મા કંપનીમાં રીએક્ટરમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત
ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો
ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુંબઈના મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે ટીકા રામ નારાયણ ચૌરસિયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારની ખ્લોરોફિલ્સ બાયોટિક કંપનીમાંથી દિલ્હી નારકોટિક્સ ડિપાર્ટમેન્ટના દરોડામાં નશીલા દ્રવ્યો સહિત ટ્રામાડોલ ડ્રગ્સ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.