ઉનાળામાં બનાવો પ્રોટીન યુક્ત ચણા-મેથીનું સ્વાદિષ્ટ અથાણું, જાણો સંપૂર્ણ રેસિપી
ભારતમાં વિવિધ પ્રકારના અથાણા બનાવવામાં આવતા હોય છે. ત્યારે આજે ચણા-મેથીના અથાણાની રેસિપી જણાવીશું.ચણા-મેથીનું અથાણું બનાવવા માટે કેટલીક સામગ્રીની જરુર પડશે.
ભારતમાં વિવિધ પ્રકારના અથાણા બનાવવામાં આવતા હોય છે. ત્યારે આજે ચણા-મેથીના અથાણાની રેસિપી જણાવીશું.ચણા-મેથીનું અથાણું બનાવવા માટે કેટલીક સામગ્રીની જરુર પડશે.
મોટાભાગના લોકોને મસાલેદાર અને ચટાકેદાર વાનગીઓ ખાવાનો શોખ હોય છે. ત્યારે કેટલાક લોકો ઘરે અવનવા પ્રકારના અથાણા બનાવીને રાખતા હોય છે