વડોદરા: સમા સાવલી રોડ પર આવેલી પિત્ઝા શોપમાં આગથી નાસભાગ મચી
વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલા બંસલ મોલની પિત્ઝા શોપમાં આજે સવારે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલા બંસલ મોલની પિત્ઝા શોપમાં આજે સવારે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
જો તમને પણ તીવ્ર ભૂખ લાગે છે, તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે સ્વાદિષ્ટ બ્રેડ પિઝા બનાવી શકો છો. તે બનાવવી ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં બનાવે છે.
દેશમાં ઓનલાઈન ફૂડ ઓર્ડરની સંખ્યામાં વધારો થયો છે. ઝોમેટોએ ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગને લઈને તેનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો.