નવસારી : ભોજન માટેની ગ્રાન્ટ નહીં ફાળવતા જલાલપોરની આંગણવાડીઓને તાળું મારવાની આંગણવાડી બહેનોની ચીમકી...
કુપોષણ એ ગુજરાત માટે એક કલંકિત શબ્દ બની ગયો છે, ત્યારે આ દૂષણને દૂર કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે
કુપોષણ એ ગુજરાત માટે એક કલંકિત શબ્દ બની ગયો છે, ત્યારે આ દૂષણને દૂર કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે
કસક સ્થિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના અધ્યક્ષ સ્થાને શુક્રવારે સંગઠનની બેઠક મળી હતી.
D2M નેટવર્કિંગ એટલે કે ડિવાઈસ-ટુ-મેટાવર્સ નેટવર્કિંગ તરીકે ઘણી ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય દૂરસંચાર વિભાગ, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને આઈઆઈટી કાનપુરે કામ શરૂ કરી દીધું છે.
હરિયાણાના ફરીદાબાદમાં ફરવા માટે શાનદાર સ્થળો છે. ઘણી ઐતિહાસિક ઇમારતો અને પાર્કમાં વીકેન્ડ પર ટુરિસ્ટસનો જમાવડો લાગી જાય છે.
શું તમે ફ્રેન્ડ સાથે બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો. તો ફટાફટ તમે ભારતની આ જગ્યાઓ ની ટ્રીપ પ્લાન કરી શકો છો.
ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયોના ગ્રાહકોની સુવિધા અને જરૂરિયાત અનુસાર એક કરતાં વધુ પ્રીપેડ પ્લાન પ્રદાન કરી રહી છે.