સહારનપુરમાં PM મોદીએ કહ્યું, 'હું દેશને ઝૂકવા નહીં દઉં, ઈન્ડી ગઠબંધનની લડાઈ શક્તિની વિરુદ્ધ..!
આ દરમિયાન માતા શાકંભરીને શ્રદ્ધાંજલિ આપતાં તેમણે કહ્યું કે ભારતના દરેક ખૂણે શક્તિની ઉપાસના એક આધ્યાત્મિક અંગ છે.
આ દરમિયાન માતા શાકંભરીને શ્રદ્ધાંજલિ આપતાં તેમણે કહ્યું કે ભારતના દરેક ખૂણે શક્તિની ઉપાસના એક આધ્યાત્મિક અંગ છે.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપે 400 પાર કરવાનો નારો આપ્યો છે. ભાજપને આશા છે કે પાર્ટી આ ચૂંટણીમાં 370થી વધુ બેઠકો જીતવામાં સફળ રહેશે.