દેવભૂમિ દ્વારકા: PM મોદીના આગમન પૂર્વે ગોમતી ઘાટ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો
PM મોદી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ દ્વારકા પધારી રહ્યા છે ત્યારે ગોમતી ઘાટ પર વોટર પ્રોજેક્શન લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું
PM મોદી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ દ્વારકા પધારી રહ્યા છે ત્યારે ગોમતી ઘાટ પર વોટર પ્રોજેક્શન લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા,
PM મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા ખાતે PM મોદીના આગમન પૂર્વે લોકોમાં અનેરો ઉમંગ જોવા મળ્યો છે.
PM મોદી ૨૫મી ફેબ્રુઆરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે છે ત્યારે PMના આગમન પહેલા દ્વારકામાં વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી