મોદી સરકારે મેડિકલ કૉલેજને લઈને લીધો મોટો નિર્ણય,વિદ્યાર્થીઓ થઈ જશે ખુશ
આગામી સમયમાં દેશમાં મેડિકલ કોલેજ અને MBBSની સીટોમાં વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 50 નવી મેડિકલ કોલેજો ખોલવાની મંજૂરી આપી છે,
આગામી સમયમાં દેશમાં મેડિકલ કોલેજ અને MBBSની સીટોમાં વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 50 નવી મેડિકલ કોલેજો ખોલવાની મંજૂરી આપી છે,
આપના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીનામુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજયસિંઘને ગુજરાત યુનિવસિર્ટીએમેટ્રો કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો છે.
ઓડિશા ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલની બેઠક. બાલાસોર ટ્રેન દુર્ઘટનાની સમીક્ષા કરવા માટે પીએમ મોદીએ તાત્કાલિ મીટિંગ બોલાવી છે.
સહકાર અને સહકારિતા સેક્ટર માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા દુનિયાની સૌથી મોટી યોજનાને મંજૂરી આપી છે.
ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. આ લોકશાહી દેશનું સૌથી શક્તિશાળી સ્થળ તેનું સંસદ ભવન છે. જેને લોકશાહીનું મંદિર કહેવામાં આવે છે
કેન્દ્રમાં ભાજપ સરકારના 9 વર્ષ મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે.