ઓખાથી બેટ દ્વારકાને જોડતો ભારતનો સૌથી લાંબો સિગ્નેચર બ્રિજ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ...
તમે જે બ્રિજના આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેયડ બ્રીજ... જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25મી ફેબ્રુઆરીએ કરશે.
તમે જે બ્રિજના આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેયડ બ્રીજ... જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25મી ફેબ્રુઆરીએ કરશે.
PM મોદી મંગળવારે (13 ફેબ્રુઆરી) UAEની મુલાકાત લેશે. પીએમ મોદીની આ મુલાકાત ખૂબ જ ખાસ છે
PM મોદીએ આજે રોજગાર મેળા હેઠળ 1 લાખ લોકોને એપોઇન્ટમેન્ટ લેટર આપી વર્ચ્યુઅલ સંબોધનમાં કહ્યું અમે અગાઉની સરકાર કરતાં 1.5 ટકા વધુ નોકરીઓ આપી
જિલ્લાના 2,976 સહિત સમગ્ર રાજ્યમાં આવાસોના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂત સમારો યોજાયો હતો.