1 અબજ ટન થયું કોલસાનું ઉત્પાદન, PM મોદીએ કહ્યું- ભારત માટે ગર્વની વાત
ભારતમાં 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન થયું છે. કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે કોલસા ક્ષેત્રના સમર્પિત કર્મચારીઓને કારણે આ શક્ય બન્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ દેશ માટે ગર્વની ક્ષણ છે.