ભારતીય જનતા પાર્ટીનો આજે 44મો સ્થાપના દિવસ,PM મોદીએ કાર્યકરોને કર્યું સંબોધન
આજે ભાજપનો 44મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.
આજે ભાજપનો 44મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.
ભારતીય જનતા પાર્ટી (BJP) આજે એટલે કે 6 એપ્રિલે તેનો સ્થાપના દિવસ ઉજવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 100મા મન કી બાત કાર્યક્રમમાં બંગાળના માછીમારો સાથે વાત કરશે.
ભાજપે મિશન 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે એક એનિમેટેડ વિડિયો દ્વારા જણાવ્યું છે કે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે તેની શું યોજના છે.
PM નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ કર્ણાટકના માંડ્યા પહોંચ્યા કે તરત જ રોડ શો દરમિયાન તેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું.