કોંગ્રેસે યુદ્ધવિરામ પર ખોલ્યો મોરચો, રાહુલ ગાંધી અને ખડગેએ પીએમ મોદીને લખ્યો પત્ર
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીને સંસદના વિશેષ સત્ર માટે પત્ર લખ્યો છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીને સંસદના વિશેષ સત્ર માટે પત્ર લખ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન તરફથી સતત મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવી રહ્યા છે. ભારતીય સેના સતત દુશ્મન દેશને યોગ્ય જવાબ આપી રહી છે.
બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદી રશિયામાં વિજય દિવસ પરેડમાં હાજરી આપવાના હતા.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. પોતાના કાર્યક્રમની શરૂઆતમાં જ પીએમ મોદીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જેડી વાન્સ વચ્ચે 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત પ્રધાનમંત્રી નિવાસસ્થાને એક મુલાકાત થઈ. PM મોદી વાન્સની પત્ની અને બાળકોને પણ મળ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. આ મુલાકાત ભારત-સાઉદી અરેબિયા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.