LRD ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, હવેથી શારીરિક કસોટીના માર્ક્સ નહીં ગણાય અને 200 માર્કનું હશે પેપર
અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા.
અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા.
નવસારીના યુવાનને પોલીસ બનાવવાની લાલચ આપી રૂ. 85 હજાર પચાવી જનાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29 હજારની જગ્યા ખાલી છે. સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4500 જગ્યા ખાલી હોવાનું સરકારનું એફિડેવિટ કરવામાં આવ્યું છે