ભરૂચ: એ ડિવિઝન પોલીસ મથકના PI વી.યુ.ગડરીયાનો વિદાય સમારોહ યોજાયો,કર્મચારીઓએ કરી પુષ્પવર્ષા
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ વી. યુ.ગડરિયાની અંકલેશ્વર ખાતે બદલી થતાં તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ વી. યુ.ગડરિયાની અંકલેશ્વર ખાતે બદલી થતાં તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો
ભાવનગરના પાલીતાણા શહેરમાં લાઇસન્સ વગર વાહન ચલાવતા સગીરો માટે ટાઉન પોલીસના પ્રોબેસનલ DYSP દ્વારા ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી.