Connect Gujarat

You Searched For "polling station"

જૂનાગઢ: તંત્રનો સરાહનીય પ્રયાસ,જંગલમાં મતદાન મથક ઉભુ કરાશે

27 March 2024 6:36 AM GMT
જૂનાગઢ જિલ્લામાં જંગલ મધ્યે આવેલ કનકાઈ મંદિરે અલ્પ મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન મથક ઉભુ કરવામાં આવશે.

ભરૂચ : હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા વૃદ્ધાએ મતદાન મથકે પહોચીને કર્યું મતદાન, લોકો માટે બન્યા પ્રેરણારૂપ

1 Dec 2022 1:04 PM GMT
સરકારની વિવિધ યોજના દર્દીઓ માટે આવકારદાયકહોસ્પીટલમાં સારવાર લઇ રહેલા વૃદ્ધાએ કર્યું મતદાનચાલુ સારવારે વાહન મારફતે મતદાન મથકે પહોચ્યા સરકારની...

ભરૂચ: પાણીથી ઘેરાયેલા આ ટાપુ પર શિપિંગ કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવશે, જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ

4 Nov 2022 1:08 PM GMT
પ્રથમ વખત ભરૂચના આલિયાબેટ મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં અલાયદું મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.આ બેટ પર એક પણ સરકારી મકાન નથી

વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર 3200 મીટરની ઉંચાઈ પર બનેલ છે મતદાન મથક

15 Jan 2022 11:58 AM GMT
ઉત્તરાખંડનું સૌથી ઊંચું મતદાન મથક છે અને તેમાં 137 નોંધાયેલા મતદારો છે, જેમાં મોટાભાગે સાધુઓ અને સંન્યાસીઓ છે.

રાજકોટ : વીરપુર મતદાન મથકે પોલીસે મતદારને "ઢીબ્યો", વિડિયો થયો વાઇરલ...

19 Dec 2021 9:31 AM GMT
રાજકોટ જિલ્લાના વીરપુર મતદાન મથકે પોલીસ અને મતદાર વચ્ચે માથાકૂટ થતાં મુક્કાબાજીના દ્રશ્યો સર્જાયા હતા.