ભરૂચ : પોંકના પાકનું ઉત્પાદન ઓછું અને ભાવ આસમાને પહોચતા ખેડૂતોએ આ વર્ષે વાવણી કરવાનું ટાળ્યું..!
કમોસમી વરસાદ અને પૂરની અસરના કારણે આ વર્ષે પોંકના ઉત્પાદન પર મોટી અસર થઈ છે, ત્યારે પાક ઓછો અને ભાવ વધારા સામે ખેડૂતો સહિત પોંક રસિકોમાં નિરાશા સાંપડી
કમોસમી વરસાદ અને પૂરની અસરના કારણે આ વર્ષે પોંકના ઉત્પાદન પર મોટી અસર થઈ છે, ત્યારે પાક ઓછો અને ભાવ વધારા સામે ખેડૂતો સહિત પોંક રસિકોમાં નિરાશા સાંપડી
શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંકની જુના નેશનલ હાઇવે પર અંકલેશ્વરના છાપરા પાટિયાથી લઈ ગડખોલ પાટિયાથી સુધી હાટડી જોવા મળી રહી છે જો કે આ વર્ષે પૉન્કના ભાવ લોકોને દઝાડી રહ્યા છે