ચંદ્રયાન 3 ને લઈને આવ્યા મોટા સમાચાર, ચંદ્ર પર પડેલું પ્રજ્ઞાન રોવર ફરીથી થઈ શકે છે એક્ટિવ....
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચેરમેન એસ.સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3નું રોવર 'પ્રજ્ઞાન' ચંદ્રની સપાટી પર સ્લીપ મોડમાં છે,
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચેરમેન એસ.સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3નું રોવર 'પ્રજ્ઞાન' ચંદ્રની સપાટી પર સ્લીપ મોડમાં છે,
ઈસરોએ શનિવારે કહ્યું કે પ્રજ્ઞાન રોવરે તેનું કામ પૂર્ણ કરી લીધું છે. હવે તેને સુરક્ષિત રીતે પાર્ક કરવામાં આવ્યું છે અને સ્લીપ મોડ પર સેટ કરવામાં આવ્યું છે.