દેશસરકારી ઓઈલ કંપનીઓએ એર ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની કરી જાહેરાત હોળી અને ઈદના અવસર પર હવાઈ મુસાફરી થોડી સસ્તી થઈ શકે છે. એરલાઈન્સને રાહત આપતા સરકારી ઓઈલ કંપનીઓએ એર ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી By Connect Gujarat Desk 01 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીએપલે iPhone 16E લોન્ચ કર્યો, સસ્તા ભાવે ફીચર્સ પણ મજબૂત, આ છે કિંમત એપલે એક નવું એન્ટ્રી-લેવલ આઇફોન મોડેલ, આઇફોન 16e લોન્ચ કરીને આઇફોન 16 લાઇનઅપનો વિસ્તાર કર્યો છે. iPhone SE4 ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી By Connect Gujarat Desk 20 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસબજેટ પહેલા સારા સમાચાર, LPG કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે ૧૧ વાગ્યે બજેટ રજૂ કરશે. આ પહેલા LPG ગેસ સિલિન્ડરને લઈને રાહતના સમાચાર આવ્યા છે. આજથી LPG ગેસ સિલિન્ડર સસ્તો થઈ ગયો છે. By Connect Gujarat Desk 01 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસમારુતિ સુઝુકી શેર, મજબૂત વેચાણને કારણે શેરમાં મોટો ઉછાળો દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ ડિસેમ્બર દરમિયાન ઉત્પાદન અને વેચાણમાં ઉત્કૃષ્ટ વૃદ્ધિ જોઈ. તેનું ઉત્પાદન 30 ટકા વધીને 1 લાખ 60 હજાર યુનિટ થયું છે. By Connect Gujarat Desk 02 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસજૂની ઇલેક્ટ્રિક-નાની કાર ખરીદવી મોંઘી થશે, GST 12 ટકાથી વધીને 18 ટકા રજિસ્ટર્ડ સેલર્સ પાસેથી વપરાયેલી કાર ખરીદવી આવનારા સમયમાં મોંઘી થઈ જશે. આનું કારણ એ છે કે GST કાઉન્સિલે હવે જૂની નાની કારની સાથે જૂની ઇલેક્ટ્રિક કારના વેચાણ પર 12 ટકાને બદલે 18 ટકા GST લાદવાનો નિર્ણય લીધો છે. By Connect Gujarat Desk 22 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાકરજણ ટોલ પ્લાઝાના દરમાં વધારો ,કાર ચાલકોએ ટ્રીપના રૂ.155 ચૂકવવા પડશે વડોદરાથી ભરૂચ જવા માટે નેશનલ હાઇવે નંબર 48નો ઉપયોગ કરતા વાહન ચાલકો ઉપર ટોલનો માર વધ્યો છે. કરજણ ટોલનાકા ખાતે આજથી અંદાજે 50 ટકાથી વધુ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 25 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત“જુનાળા”માં ઉમટ્યું ઘોડાપૂર : દિવાળીની રજાઓમાં ઐતિહાસિક નગરી જુનાગઢમાં પ્રવાસીઓનો ધસારો… જુનાગઢ આવતા પ્રવાસીઓ ભવનાથ ક્ષેત્રમાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળો તેમજ રોપ-વે મારફત ગિરનાર જતા જોવા મળ્યા હતા. By Connect Gujarat Desk 04 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: દિવાળીના પર્વ પર ફૂલબજારમાં તેજીનો માહોલ, હજારો ટન ફૂલનું થશે વેચાણ! દિવાળી અને નૂતન વર્ષના પર્વ પર ભરૂચના ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ફૂલ ખરીદવા ઉમટી પડ્યા હતા By Connect Gujarat Desk 01 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ચોમાસુ મગફળીની સારી એવી આવક સાબરકાંઠાની હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ચોમાસુ મગફળીની સારી એવી આવક થઈ રહી છે.નવી સિઝન માટે ખેડુતો પોતાનો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોચી રહ્યા છે By Connect Gujarat Desk 22 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn