આ વખતે બ્રિટનમાં 400 પાર, કીર સ્ટારમર જીત્યા, સુનકના પાર્ટીની હાર
બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીનું તોફાન દેખાઈ રહ્યું છે. ચૂંટણી પરિણામોમાં લેબર પાર્ટીએ 400થી વધુ બેઠકો જીતી છે.
બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીનું તોફાન દેખાઈ રહ્યું છે. ચૂંટણી પરિણામોમાં લેબર પાર્ટીએ 400થી વધુ બેઠકો જીતી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારા નિર્ણયો કોઈને ડરાવવા માટે નથી. રામમંદિર તેમના (વિપક્ષ) માટે રાજકીય હથિયાર છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં વધુ મોટા નિર્ણયો લેવા જઈ રહ્યા છે.
ચૂંટણી પંચે શનિવારે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત સાથે 2024ની સામાન્ય ચૂંટણીની ઔપચારિક શરૂઆત કરી હતી.