રાજસ્થાનના બુંદીથી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શરૂ, પ્રિયંકા ગાંધીએ લોકનૃત્ય માણ્યું
ભારત જોડો યાત્રા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુંદીના તેજાજી મહારાજ મંદિરથી પાર્ટીની ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ તેમના પતિ રોબર્ટ વાડ્રા સાથે હાજર હતા.