અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે પ્રોહીબીશનના ગુનામાં આરોપીની કરી ધરપકડ
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીની લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.