ભારતમાં યોજાનારી મહત્વની G20 બેઠકમાં જાપાનના વિદેશ મંત્રી ભાગ નહીં લે, ઠેર ઠેર વિરોધ શરૂ
જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી બુધવારથી ભારતમાં શરૂ થઈ રહેલી G20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે નહીં.
જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી બુધવારથી ભારતમાં શરૂ થઈ રહેલી G20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે નહીં.
સુરતના ચોર્યાસી ટોલનાકા પર સ્થાનિક વાહનચાલકો પાસે ટોલ વસૂલવામાં આવતા વાહનચાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો
જંબુસર નગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનોએ પ્રાંત કચેરી બહાર ખાતે ધરણાં તેમજ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી તંત્રને આવેદન અપાયું, એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા વિરોધ વ્યક્ત કરાયો
સુરેન્દ્રનગરની વઢવાણ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તરૂણ ગઢવીનું નામ જાહેર થતાં કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો હતો
સુરતમાં તબેલાઓમાંથી ઢોર પકડવા તેમજ તબેલા ઉપર બુલ્ડોઝર ફેરવવાને લઇ માલધારી સમાજ લાલ ઘૂમ જોવા મળ્યો હતો
ભોલાવ એસ.ટી. બસ ડેપો ખાતે પ્રાથમિક સુવિધા અભાવે મુસાફરો સહિત વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે