ગુજરાતભાવનગર: CM શિવરાજસિંહ ચૌહાણે જીતુ વાઘાણીના સમર્થનમાં જાહેર સભા સંબોધી, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર પશ્ચિમના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભાવનગર પહોંચ્યા હતા અને જાહેર સભા સંબોધી હતી By Connect Gujarat 19 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જાહેર સભા સંબોધી, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો અંકલેશ્વરના ગડખોલ પાટીયા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નાડ્ડાએ જાહેર સભા સંબોધી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. By Connect Gujarat 18 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: છોટુ વસાવાના ગઢમાં ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધી વાલિયા ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા By Connect Gujarat 18 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: PM મોદીએ ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ, વિશાળ જનસભા સંબોધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.પી.એમ.મોદીએ વલસાડ જીલ્લામાં ભાજપની વિશાળ જનસભા સંબોધી હતી By Connect Gujarat 06 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત જાહેર સભાનું કરાયું આયોજન, રાજકીય પાર્ટીઓ પર કરાયા પ્રહાર ભરૂચના લીમડીચોક મેદાનમાં તા.17મીની મોડી સાંજે બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 18 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશરાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના 10મા દિવસની કરી શરૂઆત, સાંજે કરશે જનસભા શનિવારે કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'નો દસમો દિવસ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કરુણાગપલ્લી નજીક પુથિયાકાવુ જંક્શનથી તેમની ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. By Connect Gujarat 17 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી : સંવિધાન ગૌરવ દિવસની ગૌરવભેર ઉજવણી, મુખ્યમંત્રીએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. By Connect Gujarat 26 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn