નર્મદા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નવતર જનસંપર્ક અભિગમ, બાળકો સાથે કર્યો સંવાદ
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામમાં બાળકો સાથે સંવાદ કર્યો હતો