ગુજરાત અમરેલી: કમોસમી વરસાદના કારણે ઈંટ ઉત્પાદકોને વ્યાપક આર્થિક નુકશાન,સરકાર સહાય ચુકવે એવી માંગ અમરેલી જિલ્લામાં 2 હજાર ઈંટ ઉત્પાદનના ઈંટો ના ભઠ્ઠાઓ આવ્યા હોય તેનો સર્વે કરીને ઈંટ ઉત્પાદકોનો સર્વે સાથે વળતર સરકાર ચૂકવે તેવી માંગ અમરેલી જિલ્લામાંથી ઉઠી રહી છે By Connect Gujarat 07 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં અચાનક પલટો, મિનિ વાવાઝોડુ ફૂંકાતા ધૂળની ડમરી ઊડી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજરોજ વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.. By Connect Gujarat 06 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં મેઘરાજા પણ જોડાયા,ઠેર ઠેર અનરાધાર વરસાદ સમગ્ર રાજયમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા માર્ગો પર પાણી જ પાણી જોવા મળ્યું હતું By Connect Gujarat 15 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : શહેરમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,રસ્તાઓ થયા પાણી પાણી અમદાવાદમાં આજે સવારથી જ અનેક વિસ્તારોમાં સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. By Connect Gujarat 19 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn