રાજકોટ અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓને DGP ઓફિસનું તેડું
આગ્નિકાંડમાં જે કોઈ દોષિત લાગે તેની પૂછપરછ કરીને કડક પગલા લેવા હર્ષ સંઘવીએ આદેશ આપ્યા છે
આગ્નિકાંડમાં જે કોઈ દોષિત લાગે તેની પૂછપરછ કરીને કડક પગલા લેવા હર્ષ સંઘવીએ આદેશ આપ્યા છે
રાજકોટ અગ્નિકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા છે, ત્યારે પરિવારજન ગુમાવનાર પરિવારના એક સદસ્યએ ધમકી આપતા કહ્યું કે, દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ.
ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા મથામણ કરી રહી છે