નર્મદા: સાંસદ મનસુખ વસાવાના સમર્થનના ભાજપ અને કોંગ્રેસે સાથે મળી રેલી કાઢી,જુઓ શું છે કારણ
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરજણ નજીક અધિકારીઓને ખખડાવાના મામલે સરકારી અધિકારીઓએ સાંસદ સામે બાય ચઢાવી છે
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરજણ નજીક અધિકારીઓને ખખડાવાના મામલે સરકારી અધિકારીઓએ સાંસદ સામે બાય ચઢાવી છે
વડોદરા બાદ સુરતના કડોદરામાં બન્યો કિસ્સો, અંત્રોલી ગામમાં નીકળેલી રેલીનો વિડીયો વાયરલ.