Connect Gujarat

You Searched For "Rangoli Competition"

ભરૂચ: દીપાવલીના પર્વને અનુલક્ષીને રંગોળી સ્પર્ધાનું આયોજન,25સ્પર્ધકોએ લીધો ભાગ

24 Nov 2023 1:08 PM GMT
રોટરી કલબ ઓફ ભરૂચ તથા દિવ્ય ભાસ્કરના સંયુકત ઉપક્રમે દિપાવલીના પર્વને અનુલક્ષી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

જામનગર : દિવાળી નિમિત્તે મૈત્રી લેડિઝ ક્લબ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાય, રંગોળી પ્રદર્શનનું પણ આયોજન

24 Oct 2022 9:25 AM GMT
યુવતીઓએ ચિરોડી કલરમાંથી અલગ અલગ પ્રકારની રંગોળીઓ બનાવી પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા

ભરૂચ: રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા રંગોળી સ્પર્ધા યોજાય, 45થી વધુ કલાકારોએ લીધો ભાગ

18 Oct 2022 6:13 AM GMT
રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

ડાંગ : સુબિર ખાતે સ્વસ્છતા, પર્યાવરણ, દિપોત્સવ તથા મતદાર જાગૃતિ વિષયો પર રંગોળી સ્પર્ધા યોજાય...

11 Oct 2022 10:07 AM GMT
આ સ્પર્ધામા ધોરણ ૪થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાની વહેચણી વિભાગ પ્રમાણે કરવામા આવી હતી.

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ રંગોલી સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો

27 Sep 2022 9:58 AM GMT
પારૂલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે નિમિત્તે નેશનલ ફાર્માકોવિજીલન્સ વીક ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં...

અંકલેશ્વર : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રંગોળી સ્પર્ધામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

18 Sep 2022 11:49 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી...

જામનગર : સ્ટોપ રેપ અને કોરોના જેવા વિષયો પર રંગોળી સ્પર્ધા યોજાઇ

21 Nov 2020 11:16 AM GMT
જામનગરમાં ભાનુ શક્તિ સહિયર ગ્રૂપ દ્વારા કોરોના, સ્ટોપ રેપ જેવા અનેક વિષયો પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જામનગરના વેજુમાં હોલ ખાતે...