કોલકાતાની મેડિકલ કોલેજ ખાતે બનેલા બનાવના સંદર્ભે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આવેદન પાઠવ્યું
I.M.A ઉના, દીવ દ્વારા ડે.કલેક્ટરને આવેદન આપી કોલકાતા ખાતે બનેલ અત્યંત દુખદ ઘટનાને વખોડી કાઢી આ પ્રકારની ઘટના ન બને તે માટેના સત્વરે પગલાં ઓથોરિટી દ્વારા લેવાઈ તે બાબતેની માગ કરી...