Connect Gujarat

You Searched For "Rashtriy Ekta Divas"

અમદાવાદ : કોંગ્રેસ પ્રભારીનું દર્દ છલકાયું કહયું : ગુજરાતમાં 25 વર્ષથી સત્તા નથી, હવે જુથવાદમાંથી બહાર આવો

31 Oct 2021 12:45 PM GMT
ગુજરાતમાં 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી અને 25 વર્ષએ ઘણો લાંબો સમય કહેવાય.

ગાંધીનગર: વિધાનસભા પરિસરમાં સ્થાપિત સરદાર પટેલની પ્રતિમાને સીએમ ભુપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી

31 Oct 2021 10:29 AM GMT
અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતિ સીએમ ભુપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી

નર્મદા : કેવડીયામાં તા 31મી ઓકટોબરના રોજ સવારે 7.55 કલાકે અમિત શાહ કરશે પદ પુજન

30 Oct 2021 11:56 AM GMT
તારીખ 31મી ઓકટોબરના રોજ ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસે હોવાથી તેઓ હાજર...

ભરૂચ : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા પરેડનું આયોજન કરાયું

31 Oct 2020 12:59 PM GMT
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આ અવસરે દેશની અખંડતા અને...

નર્મદા : આવનારા 25 વર્ષ મહત્વપુર્ણ, સિવિલ સર્વિસના અધિકારીઓની જવાબદારી વધશે

31 Oct 2020 9:15 AM GMT
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સિવિલ સર્વિસના ટ્રેઇની અધિકારીઓને સંબોધિત કર્યા હતાં. વડાપ્રધાનના હસ્તે રાજયની પ્રથમ...
Share it