ભરૂચ: ઐતિહાસિક રતન તળાવમાં વધુ એક કાચબાનું મોત, સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો
ભરૂચ શહેરના ઐતિહાસિક અને પૌરાણિક વારસામાં ગણાતા રતન તળાવમાં શિડયુલ વનમાં આવતા દુર્લભ કાચબાનું મોત થતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી છે.
ભરૂચ શહેરના ઐતિહાસિક અને પૌરાણિક વારસામાં ગણાતા રતન તળાવમાં શિડયુલ વનમાં આવતા દુર્લભ કાચબાનું મોત થતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી છે.
ભરૂચની મધ્યમાં આવેલ ઐતિહાસિક રતન તળાવ તેના અસ્તિત્વ સામે જાણે જંગ લડી રહ્યું છે.વર્ષોથી રતન તળાવના વિકાસ માટે અનેક દાવો થઈ ચૂક્યા છે
રતન તળાવમાં કાચબાઓના થતાં છાસવારે મોત, પાલિકાની તળાવ સફાઇની કામગીરીની પોલ ખુલી.