રવિચંદ્રન અશ્વિને છેલ્લી ODI રમી ત્યારે મેચનું પરિણામ શું આવ્યું? જાણો કેવું પ્રદર્શન કર્યું હતું.!
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ODI માટે 17 સભ્યોની અને ત્રીજી ODI માટે 15 સભ્યોની ટીમ પસંદ કરી હતી.
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ODI માટે 17 સભ્યોની અને ત્રીજી ODI માટે 15 સભ્યોની ટીમ પસંદ કરી હતી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી બે ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
તમિલનાડુ પ્રીમિયર લીગ 2023 તેની શરૂઆતથી જ સમાચારોમાં છે. આ લીગની નવી સિઝનની પહેલી જ મેચમાં અભિષેકે એક બોલમાં 18 રન આપ્યા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 177 રન બનાવ્યા હતા, ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા કાંગારુ ટીમના વાઇસ કેપ્ટન સ્ટીવ સ્મિથે ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનના વખાણ કર્યા છે.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન મેટ રેનશોનું કહેવું છે કે ભારત સામે આવતા મહિને રમાનારી ટેસ્ટ શ્રેણી દરમિયાન ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન સૌથી મુશ્કેલ પડકારોમાંથી એક હશે.