તમારી જીવનશૈલીની આદતો ત્વચાને વધારે નુકશાન કરે છે, માટે કરો આ ઉપાય
આપણી જીવનશૈલીની સૌથી વધુ અસર આપણા સ્વાસ્થય અને ત્વચા પર પડે છે. સ્કિન કેર પ્રોડક્ટ્સની અસર આ પછી આવે છે.
આપણી જીવનશૈલીની સૌથી વધુ અસર આપણા સ્વાસ્થય અને ત્વચા પર પડે છે. સ્કિન કેર પ્રોડક્ટ્સની અસર આ પછી આવે છે.
સ્વસ્થ રહેવા માટે માત્ર શરીર પર ધ્યાન આપવું તો જરૂરી જ તેની સાથે સાથે, નખની સ્વચ્છતા અને કાળજી પણ મહત્વપૂર્ણ છે
ભૃંગરાજનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે કરવામાં આવે છે. તેનો ઉપયોગ વાળ અને ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે થાય છે.
વાળ ખરવાની સમસ્યાના કારણે આપણે માનસિક તણાવ અનુભવતા હોય છે. ત્યારે અહીં કેટલાક ઘરેલુ નુસખાઓ છે જેનાથી વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મેળવી શકશો.
આ ભાગદોડ વારી જીવનશૈલી, સ્થૂળતાની સમસ્યા ખરાબ દિનચર્યા, ખોટું ભોજન, વધુ પડતો આરામ અને તણાવને કારણે થાય છે.
વજન અને પેટની ચરબી ઘટાડવા માટે આહારમાં કેટલાક ફેરફારો કરવા જોઈએ, જો તમે પણ વજન ઘટાડવાનો અને પેટ ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો.