બિઝનેસ ધરપકડ અને દાણચોરીની માહિતી આપવા માટે સૂચનાઓમાં સુધારો, 24 કલાકમાં CBICને રિપોર્ટ આપવો પડશે..! CBIC એ કસ્ટમ અધિકારીઓ દ્વારા ધરપકડ, દાણચોરી અને વ્યાપારી છેતરપિંડીના અહેવાલ સંબંધિત માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. By Connect Gujarat 18 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ CRISIL: ભારતીય અર્થતંત્રનો સરેરાશ વિકાસ દર 2030-31 સુધીમાં આટલા ટકા રહેશે..! રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું છે કે વર્તમાન દાયકાના અંત સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 6.7 ટકા રહેવાની ધારણા છે. By Connect Gujarat 03 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ચોંકાવનારો "રિપોર્ટ" : વર્ષ 2050 સુધીમાં સ્ટ્રોકના કેસમાં થઇ શકે છે 50 ટકા સુધીનો વધારો..! સમગ્ર વિશ્વભરમાં સ્ટ્રોકનું જોખમ ખૂબ વધી રહ્યું છે. લોકોના મોત માટે સ્ટ્રોકને મુખ્ય કારણ ગણવામાં આવે છે. By Connect Gujarat 30 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : H3N2ના કારણે મહિલાનું શંકાસ્પદ મોત, રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે વડોદરામાં 58 વર્ષિય મહિલાનું સયાજી હોસ્પિટલના કોવિડ આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. By Connect Gujarat 14 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : હાટકેશ્વર બ્રિજ મામલે IIT રૂરકીએ AMCને રિપોર્ટ સોંપ્યો, જુઓ AMC કેમ અવઢવમાં મુકાઇ..! હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે IIT રૂરકીએ AMCને રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં બ્રિજ તોડવો એના કરતાં નાના વાહનો માટે ઉપયોગમાં લઈ શકાય તેવું જણાવ્યુ છે By Connect Gujarat 12 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ અદાણી કેસમાં સેબી 15મીએ નાણા મંત્રાલયને અહેવાલ સુપરત કરશે.! અદાણી જૂથ પર હિંડનબર્ગ રિપોર્ટનો મામલો હવે સેબી સુધી પહોંચ્યો છે. સેબી આ મામલે 15 ફેબ્રુઆરીએ નાણા મંત્રાલયને રિપોર્ટ સોંપશે. By Connect Gujarat 14 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા પાકિસ્તાનમાં રાજકીય અરાજકતા વચ્ચે લાગી શકે છે માર્શલ લો, વાંચો શું કહી રહ્યા છે રિપોર્ટ ! છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દરમિયાન દેશમાં ચાલી રહેલા રાજકીય અરાજકતા દેશની સમસ્યામાં વધારો કર્યો છે By Connect Gujarat 02 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn