New Update
/connect-gujarat/media/post_banners/90d5949803183c1cf67461d1d9cb7186ba75b12e24d5982886bf7387b7da5f76.jpg)
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાય હતી. અંકલેશ્વરના શહેર પોલીસ સ્ટેશન, ડીવાયએસપી કચેરી, મામલતદાર કચેરી, અંકલેશ્વર પબ્લીક સ્કુલ, શ્રવણ વિદ્યાભવન સહિતના સ્થળોએ ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં. રાષ્ટ્રગીતની સુરાવલી વચ્ચે તિરંગાને સલામી આપવામાં આવી હતી.
Latest Stories