ભરૂચ ભરૂચ: પ્રજાસત્તાક પર્વ પર શહેરે નવી દુલ્હનનો સાજ સજ્યો, આકર્ષક રોશનીનો ઝગમગાટ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે જે રાત્રિના સમયે આકર્ષક દૃશ્ય સર્જે છે.આ સજાવટથી શહેરનું સૌંદર્ય નિખરી ઉઠ્યું છે અને નાગરિકોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે By Connect Gujarat Desk 25 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : રાજ્યકક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની તૈયારીઓને અંતિમ ઓપ અપાયો, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું વ્યારા નગરમાં દેશભક્તિનો રંગ છલકાયો છે. સેવા સદન સહિત તમામ સરકારી કચેરીઓ અને જાહેરસ્થળોને રંગબેરંગી લાઈટો અને આકર્ષક રંગોળીઓથી શણગારવામાં આવ્યા By Connect Gujarat Desk 25 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: 76માં પ્રજાસત્તાક પર્વની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં કરાશે ઉજવણી, પોલીસ-વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ કરાયુ 76માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શહેરની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી કરાશે By Connect Gujarat Desk 24 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn